કોણ કહે છે નોકરી નથી મળતી?
નોકરી તો ઘણી મળે છે. પણ શું તમારામાં તેને હાંસીલ કરવાની Skill છે. મતલબ Skill અને Knowledge હશે તો નોકરી તો મળશે જ ને.


🤔શું તમે આંતરરાષ્ટ્રીય કક્ષાનો કોર્સ કર્યો છે, લોકલ તો નથી ને?
🤔તમે કોઈ કોર્સ પૂર્ણ કરી Skill હાસીલ કરી છે ખરી? સારી નોકરી માટે શું જોઈએ જરા વિચારો તો?
👉જો તમે ખરેખર ઉજ્જવળ ભવિષ્ય અને સારી નોકરી મેળવવા માંગતા હોય તો સારી સ્કીલ હોવી જરૂરી છે, તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તમે શું ભણેલા છો.
👉હાલમાં IT માં સૌથી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડિમાન્ડ છે અને તે Skill Power માંગે છે.
શું તમે ભણેલા છો અને શું તમે નોકરી/બીઝનેસ કરવા માંગો છો? તેના ઉપર તમારી જીંદગી નીર્ભર છે.
ધોરણ 10-12 પાસ/નાપાસ અને કોલેજ કે અન્ય વિદ્યાર્થી માટે Web Design, Android Development, Game Design, Interior Design, Fashion Design, Graphic Design & Video Editing, Jewellery Design ક્ષેત્રે ભવિષ્ય બનવાની ઉજ્જવળ તક.
સાવધાની રાખવા જેવી બાબત!
ઘણી બધી સંસ્થાઓ બહુ જૂની, ખૂબ જાણીતી અથવા નવી શરૂ થયેલ હોય છે તેઓ IT નાં ઘણા બધા કોર્સ કરાવે છે. પણ આવી સંસ્થાઓ વિદ્યાર્થીઓને લેટેસ્ટ અભ્યાસક્રમ નું નોલેજ આપતા નથી, નાં તો તેમની પાસે જે કોર્સ તે ભણાવે છે તેવી કંપનીનાં જોડાણ હોય છે અને નાં તો તેમની પાસે સર્ટીફાઇડ ફેકલ્ટી હોય છે.કદાચ તેઓ થોડી ફી ઓછી કરી તમને આકર્ષવાની કોશીશ કરશે અને ખોટા વાયદા પણ આપશે. તેમાંના ઘણા તો પહેલા કેટલીક નામચિન્હ બ્રાન્ડની ફ્રેંચાઇસી ચલાવતા હતા, રોયલ્ટી નાં આપવી પડે અને ઓરીજનલ બુક્સમાં વધારે ખર્ચ નાં થાય તે માટે તેઓએ પોતાની બ્રાન્ડ બનાવી નાખી અને મોટા મોટા વાયદા કરે છે. આવી સંસ્થા માં કોઈ દિવસ કોર્સ નાં કરાય. હજુ એક મોટી વાત, આમાની ઘણી કંપની / ઇન્સ્ટિટ્યૂટ માં જે સ્ટાફ કે ફેકલ્ટી ભણાવે છે તે AD-Tech IT and Fashion Design Institute નાં સ્ટુડન્ટ રહી ચુકેલા છે, તો વિચારો AD-Tech Institute ની ક્વોલીટી કેટલી સરસ હશે. કોઈપણ સંસ્થા માં જોડતા પહેલા AD-Tech IT and Fashion Design Institute ની અવશ્ય મુલાકાત લેશો.
IT એટલે AD-Tech IT and Fashion Design Institute.


જોબ ગેરેંટી શું હોય છે?


જોબ માટે બધા ગેરેંટી શબ્દનો ઉપયોગ કરે છે પણ કઈ રીતે ગેરેંટી? શું તમને કઈ આવડતું જ નથી તમારી પાસે Skill નથી, તમને Skill Base કોર્સ કરવવામાં આવ્યાં નથી, તમારી પાસે કોઈ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ નથી તો શું તમને નોકરી મળશે ખરી? AD-Tech માં Skill અને ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ મળે છે જે તમારા Resume ને મજબૂત કરે છે. તો નોકરી તો તમને તમારી આવડતના દમ પર મળે છે અને ખરા અર્થમાં આજ જોબ ગેરેંટી છે. AD-Tech નું એક સ્લોગન છે “હમ પઢાતે નહીં સીખાતે હે”. તમેજ વિચારો કોઈ વિદ્યાર્થી બધા કોર્સ કરે અને એની પાસે ખાલી એક સર્ટિફિકેટ છે કે જે ત્યાં થી અભ્યાસ કર્યો છે તેનું, અને બીજા પાસે 5 થી 6 ઇન્ટરનેશનલ સેર્ટિફિકેટ છે અને ટેકનિકલ જ્ઞાન પણ વધારે છે તો નોકરી કોને મળે. AD-Tech જ માત્ર વિદ્યાર્થીઓના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવવા માટે તેના કરીયર કોર્સમાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેટનો સમાવેશ કરે છે. જેથી વિદ્યાર્થીઓને માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ નોકરીઓની તક ઊભી થાય છે.
આજે લીધેલ નિર્ણય આવતા 10 વર્ષ પછી ગૌરવપૂર્ણ સાબિત થશે
જોડાઓ ગુજરાતની No. 1 IT સંસ્થા સાથે , જ્યાં IT ક્ષેત્રમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટેક્નોલૉજી ક્ષેત્રનું ઉચ્ચતમ શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. ભવિષ્યમાં ઊત્પન્ન થનારી આઇ.ટી. ક્ષેત્રે વિવિધ જરૂરીયાતો જેવી કે Android Development, Game Design, Interior Design, Fashion Design, Graphic Design & Video Editing, Jewellery Design માં આંતરરાષ્ટ્રીય સ્તરનાં પ્રમાણપત્ર સાથે 100% જોબ પ્લેસમેંટ ની ખાતરી આપી આંતરરાષ્ટ્રીય સ્તર નું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. AD-Tech જે ગુજરાતની એક માત્ર સંસ્થા છે જે વિદ્યાર્થીઓને 5 થી 6 પ્રકાર નાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ અપાવી રહી છે. AD-Tech ની સાથે કરો એડવાન્સ Android Development, Game Design, Interior Design, Fashion Design, Graphic Design & Video Editing, Jewellery Design કોર્સ અને વાર્ષિક 1,20,000/- થી 6,00,000/- કોર્સ પ્રમાણે કમાઓ.

