MII (Master in IT)
ધોરણ 10-12 પાસ/નાપાસ તથા કોલેજ ના વિદ્યાર્થીઓ શીખી શકે છે. BCA, BSc IT, અને DIPLOMA જેવી ફિલ્ડમાં જનાર વિધાર્થીઓ માટે આ કોર્ષ ઉપયોગી છે.
Programming isn't about what you know, It's about what you can figure out
Web Design
- HTML
- CSS
- Media Query
- Bootstrap
- Java Script
- React JS
Flutter Development
- ANSI C
- C++
- Dart
- Flutter Development
Additional
- Digital Marketing
- Project
- Freelancing
- Cyber Security
- Personality Development
Web Development
- Node JS
- .NET
- PHP
- Laravel
- WordPress Development
Graphics & UI/UX Design
- Adobe Photoshop
- Adobe Illustrator
- CorelDraw
- Adobe XD/Figma
Scope in industries : UI/UX Designer, Web Designer, SEO Expert, Full Stack Developer, Web Content Manager, App Developer, Gaming Developer,
વિદ્યાર્થી મિત્રો
આજે આપણે જાણીશું કોલેજ સીલેકશન કરતી વખતે ધ્યાન માં રાખવા જેવી બાબત
In This Video We Are Explaining To You How To Select The Best IT & Design College In Surat?
👍 હા , અમે બાળકોમાં રહેલીવિશેષતાઓ ખૂબીઓ આવડતો કૌશલ્યો જ્ઞાન પસંદગી જાણીને કરીયરનું સાચું સિલેક્શન કરવામાં મદદરૂપ થઈશું.
✔ હાલની એજ્યુકેશન સિસ્ટમ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે રહેલા ગેપને દૂર કરવા માટે Adtech Institute પ્રેક્ટીકલ તેમજ સ્કીલબેજ નોલેજ સાથે શિક્ષણ આપે છે.
✔ તો વિદ્યાર્થી મિત્રો આજે જ Adtech IT & Design કોલેજમાં એડમિશન લઈને બનાવો તમારૂં Future Bright 😊
Courses
Students Enrolled
Placement
Company Collaboration
ધોરણ ૧૦ અથવા ૧૨ પછી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માંગતા વિદ્યાર્થી મિત્રો


👉કોલેજ કે ઉચ્ચ શિક્ષણ પછી પણ શા માટે વિદ્યાર્થીઓને જોબ નથી મળતી.
કારણ કે વિદ્યાર્થી મિત્રો કોલેજ કે યુનિવર્સીટીમાં સારા શિક્ષકો તેમજ ઉતમ સ્ટાફ હોવા છતાં જે ભણાવવામાં આવે છે તે અભ્યાસક્રમ ઘણો જૂનો હોય છે અથવા તો હાલના અભ્યાસક્રમ પ્રમાણે લેટેસ્ટ સિલેબસ હોતો નથી. જેથી ઈન્ડસ્ટ્રી કે કંપની પ્રમાણે લેટેસ્ટ નોલેજ વિદ્યાર્થીમાં હોવું જોઈએ તેમળતું નથી.તેથી વિદ્યાર્થીઓમાં સ્કીલ અને આવડતનો અભાવ રહીજાય છે અને મળે તો પણ જે ક્ષેત્રનું ભણ્યા હોય તો પણ ને ક્ષેત્રમાં મળતી જ નથી.
👉વિદ્યાર્થી મિત્રો આ માટે બે જ કારણ છે…


1) કોલેજ કે યુનિવર્સિટીમાં સ્કીલબેઝ એજ્યુકેશનનો
અભાવ


2) વિદ્યાર્થીમાં રહેલી આંતરીક શક્તિ તેમજ આવડત મુજબ ફિલ્ડની પસંદગી ના થવી.
વિદ્યાર્થીમિત્રો આજના ડિજીટલ યુગમાં જુની પદ્ધતિથી શિક્ષણ શા માટે?
વિદ્યાર્થીમિત્રો કેવી હોવી જોઈએ આજની એજ્યુકેશન સિસ્ટમ?
સ્ટેનફોર્ડ, હાવર્ડ, કેમ્બ્રિજ કે દુનિયાની સૌથી બેસ્ટ યુનિવર્સિટી નું એજ્યુકેશન સિસ્ટમ કેવું છે?


૮૦% પ્રેક્ટિકલ, ૨૦% થીયરી


પ્રોજેકટ તેમજ કેસ સ્ટડી


ઇનોવેશન અને ક્રિએશન
વિદ્યાર્થીમિત્રો ફોરેન એજ્યુકેશન સિસ્ટમની જેમજ ભારતમાં રહીને પણ અભ્યાસ કરી શકાય છે અને તે પણ ઓછા ખર્ચે… પરંતુ અભાવ છે માત્ર જાણકારી નો કે એવું એજ્યુકેશન મેળવવું ક્યાથી?
👉શું એવી કોઈ શૈક્ષણિક સંસ્થા ખરી કે જે બાળકમાં રહેલી આગવી ક્ષમતાઓ, શક્તિઓ અને વિશેષતાઓને જાણે સમજે, પારખે અને યોગ્ય તાલીમ થી બાળકોનો વિકાસ કરે એના માટે સાચી દિશા કઈ? જેમાં એ કારકિર્દી વિકસાવી શકે? કઈ ફિલ્ડમાં જય ને વિદ્યાર્થીઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે? તો મિત્રો તમારા દરેક મુંજવતા પ્રશ્નોનાં જવાબ એકજ છે Adtech IT & DESIGNING કોલેજ.
✔હા અમે બાળકોમાં રહેલી વિશેષતાઓ, ખૂબીઓ, આવડતો, કૌશલ્યો જ્ઞાન પસંદગી જાણીને કરીયરનું સાચું સિલેકશન કરવામાં મદદરૂપ થઈશું.
✔હાલની એજ્યુકેશન સિસ્ટમ અને ઈન્ડસ્ટ્રી વચ્ચે રહેલા ગેપ ને દૂર કરવા Adtech Institute પ્રેક્ટિકલ તેમજ સ્કીલબેઝ નોલેજ સાથે શિક્ષણ આપરે છે.
MII Course
One Course Multiple Opportunities


Web Development
Web development refers to building, creating, and an maintaining websites. It includes aspects such as web design, web publishing, web programming, and database management.


Flutter Development
A Flutter App Developer is an Application Developer who specializes in designing applications for the Android marketplace.


Game Development
Game developers work on teams to plan, design, and produce video games for computers, mobile devices, or game consoles. Game developers work in a variety of organizations.


Ethical Hacking
Ethical hacking and ethical hacker are terms used to describe hacking performed by a company or individual to help identify potential threats on a computer or network.


Graphic Designers
Graphic designers create visual concepts, using computer software or by hand, to communicate ideas that inspire, inform, and captivate consumers.


UI/UX
A UX designer ensures a product makes sense to the user by creating a path that logically flows from one step to the next. A UI designer ensures each page visually communicates that path.