What after 10th? - AD-Tech Institute

What after 10th?

  • Home
  • What after 10th?
🤔 What After 10th?

ધોરણ 10 પછી મારે કઈ ફિલ્ડ માં આગળ વધવું ??

🤔 શું ધોરણ 10 પછી માત્ર 2 વર્ષ માં જ સારી નોકરી કે બિઝનેસ કરી શકાય ??

1] સાયન્સ

2] કોમર્સ

3] પ્રોફેશનલ કોર્સ

આપણી નવી એજ્યુકેશન પૉલિસિ મુજબ વિધાર્થીઓ ને વધુ માં વધુ Skill Base Education પર ધ્યાન આપવું જરૂરી છે…

આજના આધુનિક યુગમાં અને કોરોના જેવી વૈશ્વિક મહામારી માં સૌથી વધારે કમાણી ના સ્ત્રોત તરીકે ઉત્તમ ફિલ્ડ સાબિત થયું છે તો તે છે IT & Designing ( Professional Courses )

જે સુરત ની એકમાત્ર AD-Tech IT & Designing Institute માં શક્ય છે.

➤ તમારી પાસે તમારી school marksheet છે પણ શું તમારી પાસે તમારી skill માર્કશીટ છે ?

તમારી પાસે બીજા બધા વિષયો ના ગુણ હશે પણ તમારી આવડત ના ગુણ છે ?

તમને ખબર પણ નહિ હોઈ કે તમારા માં એવી કઈ આવડત છે જેના લીધે તમે તમારા ભવિષ્યનું ઘડતર  શકો છો. આજે મોટી મોટી કંપની માં નોકરી મેળવવા માટે કે પોતાનો બિઝનેસ ઉભો કરવા માટે કોઈ પણ રિઝલ્ટ કે ડિગ્રી  નથી. તમારા માં યોગ્ય આવડત હોઈ તો તમે સારી નોકરી કે બિઝનેસ કરી શકો છો. આવડતના લીધે આપણને કામ કરવાની માજા આવે છે, અને આપણી આવડત અનુસાર આપણે કામ કરીએ તો આપણે આ કામ વધુ બહેતર અને એ કામ વિષે નવું નવું જાણવાની ઉત્સુકતા હોઈ છે.

મિત્રો આજનો યુગ આવડત નો યુગ છે, તમે એ જ કામ કરશો જે કામ કરવાની તમને મજા આવે છે. આવડત અનુસાર કામ કરીએ તો આપણું મગજ વધારે ક્રિએટીવીટી થી એ કાર્ય કરે છે.

તો મિત્રો તમે જ વિચારો કે આખો દિવસ ભણતર મુજબ નું કામ કરશો તો મજા આવશે કે તમારી આવડત મુજબ કામ કરશો તો મજા આવશે ???

➤ તમે નક્કી કરો કે તમારા માટે શું વધારે બહેતર છે ??

➦ (1) 25 વર્ષ જૂની શિક્ષણ પદ્ધતિ

➦ (2) ભવિષ્ય ની માંગ આધારિત skill base Education

Untitled-1

આપ જાણતા જ હશો કે આજ ની જૂની શિક્ષણ પદ્ધતિ માં આપ ભણી ગયેલા છો. આ શિક્ષણ પદ્ધતિ માં યાદ રહેવું કે એની પરીક્ષાઓ માં પાસ થવું એ ખુબ જ મુશ્કેલ કામ છે છતાં પણ આજે ભણતર ને લગતી નોકરી મળી શકતી નથી. તો એના કરતા….

જો તમને મજા આવે આવી શિક્ષણ પદ્ધતિ હોઈ તો…

જો તમારા માં આવડત હોઈ એને લાગતું શિક્ષણ આપવામાં આવે તો…

જૂની શિક્ષણ પદ્ધતિ માં યાદ રાખવા કરતા પોતાના શોખ કે આવડત ને જ પોતાનું પ્રોફેશન બનાવો.

તો મિત્રો હવે નિર્ણય તમારા હાથ માં છે.

કાંટાળાજનક ભવિષ્ય કે મજાનું ભવિષ્ય…..

➤ શું કોઈ આવી સંસ્થા ખરી કે વિદ્યાર્થીઓ ને ધોરણ 10 પછી માત્ર 2 વર્ષ માં સારી નોકરી કે બિઝનેસ અપાવી શકે છે ?

મિત્રો અત્યારે જૂની શિક્ષણ પદ્ધતિ પાછળ સમય અને શક્તિ બગાડવા કરતા કોઈ skill base પર પ્રોફેશનલ કોર્સ કરી ને પણ એક બહેતર ભવિષ્ય બનાવી શકાય છે. ધોરણ 10 પછી 7 વર્ષ પછી તમે તમારું ભણતર પૂરું કર્યા બાદ કોઈ પણ તમારી JOB કે Business ની ગેરેન્ટી આપતું નથી. 7 વર્ષ સુધી જૂની શિક્ષણ પદ્ધતિ માં સમય વ્યય કર્યા પછી ઓછા પગાર-ધોરણ એ કામ કરવું પડે છે.

 

જયારે ધોરણ 10 પછી કોઈ કોઈ પ્રોફેશનલ કોર્સ કરી ને તમે 2 જ વર્ષ માં આત્મનિર્ભર બની શકો છો.જયારે 7 વર્ષ પછી તમારી પાસે 6 વર્ષ નો બોહળો અનુભવ હોઈ છે. જેના લીધે સારા પગાર-ધોરણે જોબ મેળવી શકો છો.

Untitled-2

હવે તમને પ્રશ્ન થશે કે પ્રોફશેન કોર્સ પછી એવી કઈ સંસ્થા છે જે તમને 100% JOB ની ગેરેન્ટી આપે છે ???

તો મિત્રો સુરત માં આવેલ એક માત્ર Ad  Tech IT & Design Institute જે વિદ્યાર્થી ને ભણવાની સાથે સાથે 100% JOB Placemnent ની ગેરેન્ટી આપે છે.

AD-Tech & NCIT Institute ની શિક્ષણ પધ્ધતિ

👉પ્રથમ વર્ષ દરમ્યાન કોલેજની સાથે સાથે વિદ્યાર્થીની રુચિ પ્રમાણે નોકરી લક્ષી પ્રેક્ટિકલ અભ્યાસ તેમજ લેટેસ્ટ સિલેબસ ભણાવીને વિદ્યાર્થી ને પ્રથમ વર્ષ થી જ નોકરી અપાવી વિદ્યાર્થીને સ્વનિર્ભર બનાવવામાં આવે છે,

Open chat
1
Can We Help You?
Hy🙏
We Offer 10% Scholarships On IT & Design