B.MAT (Bachelor in management Accounting Technology)
March 5, 2024 2024-04-13 6:08B.MAT (Bachelor in management Accounting Technology)
B.COM, BBA સાથે B.MAT
આધુનિક સમયની અત્યાધુનિક ફિલ્ડ જેવી કે મેનેજમેન્ટ , ફાઇનાન્સ ટેકનોલોજી અને માર્કેટિંગ નો શ્રેષ્ઠ સમન્વય એટલે કે B.MAT
course identification process
દ્વારા સચોટ ફિલ્ડ સિલેક્શન
the right way to choose the right field...!
એક સર્વે પ્રમાણે કોલેજ કરતા 80% થી વધારે વિદ્યાર્થીઓમાં INDUSTRY ની માંગ અનુસાર PRACTICAL નોલેજ નથી , જેને કારણે વિદ્યાર્થી જોબ મેળવી શકતા નથી .
આવનાર સમયમાં નેશનલ તથા ઇન્ટરનેશનલ કંપનીઓ B.MAT COURSE ના MODULE જેવા કે HR/BDE , ACCOUNT + GST , BUSSINESS COMMUNICATION ,
DIGITAL MARKETING , GRAPHICS DESIGNING વગેરે જેવી ફિલ્ડની ખુબ જ માંગ રહેલી છે, પણ વિદ્યાર્થી કોલેજ સમય દરમ્યાન માત્ર થિયરિકેલ નોલેજ મેળવે છે . તેથી વિદ્યાર્થીનું નોલેજ અને કંપની માંગ વચ્ચે ઘણું અંતર જોવા મળે છે . આ અંતર ને દૂર કરવા માટે B.MAT કોર્સ સંપૂર્ણ રીતે સક્ષમ છે.
B.COM અને BBA ક્ષેત્રે અલગ અલગ TECHNICAL અને PRACTICAL ફિલ્ડ જેવી કે એકાઉંટીંગ , માર્કેટિંગ મેંને મેન્ટ તથા HR / BDE ક્ષેત્રે EXPERT બનાવે છે. આ ફિલ્ડમાં વિદ્યાર્થી જોબ તથા બિઝનેસ કરી શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે છે. B.MAT કોર્સ કર્યા પછી વિદ્યાર્થીઓની MULTIPLE SKILL DEVELOP થાય છે.
શા માટે B.COM તથા BBA ક્ષેત્રે થયેલા સ્નાતકો સારી જોબ મેળવી શકતા નથી ?
- જૂનો અભ્યાસક્રમ અને જૂની શિક્ષણપદ્ધતિ દ્વારા એજ્યુકેશન .
- પ્રેકટીકલ સ્કિલનો અભાવ આવડત ને જાણ્યા વગર ફિલ્ડ સિલેકશન
- કંપનીની માંગ અને વિદ્યાર્થીઓના નોલોજ વચ્ચેનું અંતર.
- ક્ષેત્રના માત્ર ઉપરછલ્લા માર્ગદર્શન હેઠળ પસંદગી.
- લોકોની દેખાદેખીમાં કરેલી ફિલ્ડ સિલેકશન.