fbpx

MII (Master in IT)

MII (Master in IT)

BCA, BSC.IT સાથે MII (MASTER IN IT )

web design & development

application development

Game design & development

motion graphic & animation

course identification process

દ્વારા સચોટ ફિલ્ડ સિલેક્શન

the right way to choose the right field...!

Ministry of Education

જો કૌશલ્યને ઓળખીને ક્ષેત્રની પસંદગી કરવામાં આવે તો વિદ્યાર્થી તે ક્ષેત્રમાં ચેમ્પિયન બની શકે છે, એટલે કે ભારત શિક્ષણ મંત્રાલયની નીતિ અનુસાર વિદ્યાર્થીઓએ કોલેજની સાથે સાથે પ્રેક્ટિકલ કૌશલ્ય પણ શીખવું જરૂરી છે.

beniefits of

MII

રીત અમારી જીત તમારી

વિદ્યાર્થીની ફિલ્ડ પ્રત્યેની કાર્યક્ષમતા અને કુશળતા ને પારખી યોગ્ય ફિલ્ફની પસંદગી કરી શકાય તેવી અભ્યાસક્રમ એટલે MII

આજે મોટાભાગના વિદ્યાર્થીઓ લોકોના કહેવા મુજબ દેખાદેખી તથા ફિલ્ડ ને સમજ્યા વગર કોઈ પણ ફિલ્ડ સિલેક્ટ કરી લેતા હોય છે. જયારે MII અંતર્ગત વિદ્યાર્થીઓ પ્રથમ 3 મહિનામાં ફિલ્ડ વિશે ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ પ્રોફેસરના માર્ગર્શન હેઠળ practical અને technical method થી અભ્યાસ કરે છે

વિદ્યાર્થીઓને દરેક ફિલ્ડના અભ્યાસનો અનુભવ તથા ઈન્ડરસ્ટ્રીયલ પ્રોજેક્ટ અંગેનું નોલેજ અને 3 મહિના દરમિયાન વિવિધ Exam અને Practical અનુભવને આધારિત પ્રત્યેક વિદ્યાર્થીઓનું personal Counselling કરી તેમની ફિલ્ફ અંગેની મુંજવણ દૂર કરી તેમની ફિલ્ડ પ્રત્યેની રુચિ આધારિત તેમની મુખ્ય ફિલ્ડની પસંદગી કરવામાં આવે છે

 

IT Expert Review

ganpat dhameliya
Ganpat Dhameliya​
Senate Member at VNSGU Ashvi Consultancy Service​
MII Course IT ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના બાધાઓના જ પ્રશ્નો ઉકેલી શકે છે, આ Course ની CIP (Course Identification Process) ખુબ જ અગત્યની છે. જેમાં IT કંપનીના Standard પ્રમાણે વિદ્યર્થી ધણી બધી ફિલ્ડનું Practical નોલેજ મેળવીને પોતાના માટે Right course selecton કરે છે, જેથી course શીખ્યા પછી Expert બનેલા વિદ્યાર્થી પોતાની ગમતી ફિલ્ડમાં કરિયર બનાવે છે​
1704889430115
Chirag Pipaliya
CEO at Vasundhra Inftech
અમારી કંપની છેલ્લા ઘણા વર્ષોથી Game Development તથા અન્ય કાર્યરત છે, અમારા મત મુજબ MII Course IT Industry માટે game changer સાબિત થશે. આ course દ્વારા વિદ્યાર્થી પોતાની skill અને આવડતને ઓળખી ફિલ્ફની પસંદગી કરે છે. તથા આ Course વિધાર્થીઓને પોતાની ભાવિ કારકિર્દી અંગેના નિણયો લેવા સક્ષમ બનાવે છે
Af
Aakash Fasara
Onviqa Inc
IT ફિલ્ડમાં વિદ્યાર્થીઓની યોગ્ય કારકિર્દી ન બનવાનું મુખ્ય કારણ - લોકોની દેખાદેખી અને આવડતને જાણ્યા વગર ફિલ્ડ સિલેકશન .આ પ્રશ્ન આજે મોટાભાગ વિદ્યાર્થીઓનો હોય છે . પરંતુ આધુનિક ટેકનોલોજીને અનુલક્ષીને એક્સપર્ટ દ્વારા નક્કી કરેલ Syllabus ધરાવતી ફિલ્ડ એટલે "MII" . જે વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ કારકિર્દી માટે ઉત્તમ વિકલ્પ સાબિત થયો છે.
Select the fields to be shown. Others will be hidden. Drag and drop to rearrange the order.
  • Image
  • SKU
  • Rating
  • Price
  • Stock
  • Availability
  • Add to cart
  • Description
  • Content
  • Weight
  • Dimensions
  • Additional information
Click outside to hide the comparison bar
Compare